મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પદે વસંતભાઈ ગોરીયા રીપીટ


SHARE







મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પદે વસંતભાઈ ગોરીયા રીપીટ

વિધાનસભા ચૂંટણી પૂર્વે સંગઠન વધુ મજબુત બનાવવાના હેતુથી આમ આદમી પાર્ટી દ્વારા ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં પ્રદેશના હોદેદારોની વરણીમાં મોરબી જિલ્લાનાના નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે અને મોરબી જિલ્લાના પ્રમુખ વસંતભાઈ ગોરીયાને રીપીટ કરવામાં આવેલ છે

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાંથી સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી તરીકે શિવાજી ડાંગર, સ્ટેટ ટ્રેડ ઉપપ્રમુખ તરીકે ગીરીશભાઈ પેથાપરા અને મોરબી જિલ્લા પ્રમુખ તરીકે સંગઠનમા ઉત્તમ કામગીરી કરી, મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત કરનાર યુવા પાટીદાર ઉધોગપતિ અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા વસંતભાઈ ગોરીયાને પ્રમુખ પદ ઉપર રીપીટ કરવામાં આવેલ છે જેથી કરીને પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સહિતના લોકોએ તેને આવકારીને અભિનદન પાઠવ્યા હતા






Latest News