મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરમાં શુક્રવારે સાંજે વરસાદ પડ્યો: ગરમીમાં થોડી રાહત મળી


SHARE







વાંકાનેર શહેરમાં શુક્રવારે સાંજે વરસાદ પડ્યો: ગરમીમાં થોડી રાહત મળી

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં શુક્રવારે પણ વરસાદી છાંટા પડ્યા હતા અને કેટલાક વિસ્તારમાં સારો વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી

ગુજરાતમાં ચોમાસુ સક્રિય થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ધીમેધીમે વરસાદી વાતાવરણ બાંધવા લાગ્યું છે અને મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારની અંદર વરસાદી વાદળો પણ બંધાતા હોય તેવું દેખાઈ રહ્યું છે તેવામાં મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા જોધપર ખારી અને મહીકા ગામ તેમજ તેની આસપાસના વિસ્તારમાં ગત મંગળવારે વરસાદી છાંટા પડયા હતા જેથી કરીને ગરમીમાંથી સ્થાનિક લોકોને રાહત મળી હતી અને ત્યાર બાદ રાજ્યના હવામાન વિભાગે આગામી તા ૧૩ સુધીમાં વરસાદ પડશે તેવી જાહેરાત કરવામાં આવી છે તેવામાં શુક્રવારે સાંજના સમયે વરસાદી વાતાવરણ હતું અને વરસાદ પડ્યો હતો અને સારો વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે






Latest News