મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસર ગામે અષાઢી બીજના દિવસે કરાયું વૃક્ષા રોપણ


SHARE







વાંકાનેરના લુણસર ગામે અષાઢી બીજના દિવસે કરાયું વૃક્ષા રોપણ

આજ અષાઢી બીજના દિવસે જુદાજુદા ધાર્મિક કાર્યકમો યોજવામાં આવતા હોય છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસર ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૨૫ કાર્યકર્તા તથા ગામના આગેવાન કાર્યકર્તા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષનું રોપણ અને જતન એ જ પ્રકૃતિના રક્ષણનો ઉપાય છે તે સૂત્રને સાર્થક કર્યું હતું અને ૩૫ વૃક્ષ લુણસરના તળાવની ફરતે વાવવામાં આવ્યા હતા  






Latest News