મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ૯૫૬ બાળકોને આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવામાં આવ્યા


SHARE







મોરબીમાં ૯૫૬ બાળકોને આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવામાં આવ્યા

આયુર્વેદિક જીવનશૈલી દ્વારા દર મહિને પુસ્યનક્ષત્ર પર બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા, શારીરિક તથા માનસિક વિકાસમાં વૃદ્ધિ કરવા, રોગો સામે લડવા માટે ત્રણ હજાર વર્ષ જૂનું આયુર્વેદિક રસીકરણ મંત્રોષધી સુવર્ણપ્રાશન ડ્રોપ્સનો શનિવારે ૨૯મો વિનામૂલ્યે કેમ્પ મોરબીમાં યોજાયો હતો. આ કેમ્પમાં ૯૫૬ બાળકોએ વિનામૂલ્યે ટીપા પીવડાવ્યા હતા અને દરેક બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવી હતી તેમજ પ્રેગ્નેટ લેડીઝને પણ વિનામૂલ્યે ટીપાં પીવડાવવામાં આવ્યા હતા આ કેમ્પમાં મુખ્ય આયોજક રાજભાઈ પરમાર (આયુર્વેદિક જીવનશૈલી), પરમાર ભુપેન્દ્રભાઈ, ડેનિષ વારા, નિરાલી વારા, વિનોદભાઇ વારા, રીતેશભાઈ, સુમેરભાઈ તથા રાજભાઈના પુરા પરિવારે સેવા આપી હતી તથા  મોઢેશ્વરી એજન્સી વાળા સિરિષભાઈ, અશ્વિનભાઈ પટેલ તથા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ, સોરઠીયા લુહાર ટ્રસ્ટી મંડળના સહયોગથી આ કેમ્પ સફળ થયો હતો






Latest News