મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હડમતિયા નકલંકધામ મંદિરે પંકજભાઈની હાજરીમાં મેહુલદાસબાપુની રક્તતુલાનો કાર્યક્રમ યોજાયો


SHARE







હડમતિયા નકલંકધામ મંદિરે પંકજભાઈની હાજરીમાં મેહુલદાસબાપુની રક્તતુલાનો કાર્યક્રમ યોજાયો

હડમતિયા નકલંકધામ સેવાયજ્ઞ સમિતિ દ્વારા નકલંકધામ મંદિરના ગાદીપતિ મેહુલદાસબાપુની રક્તતુલા તેમજ વરીયા માતાજીનો નવરંગો માંડવાનું આયોજન કરેલ હતું ત્યારે હડમતિયા ગામના યુવા આગેવાન ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયા રક્તતુલા કેમ્પમાં હાજર રહી રક્તતુલા કરીને "રક્ત દાન મહાદાન" સુત્રને સાર્થક કર્યું હતું તેમજ પંકજભાઈ રાણસરીયાએ ગાદીપતિ મેહુલદાસબાપુના આશિર્વાદ લીધા હતા અને ગમે ત્યારે નકલંકધામ મંદિરે જરુર પડે ત્યાં ફક્ત મને ફોન કરશે તો પણ આવી જઈશ તેવું તૈયારી પંકજભાઈએ બતાવી છે અને રાત્રે માતાજીનાં નવરંગા માંડવામાં હાજરી આપીને ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી






Latest News