ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સહિતનાઓએ કરી નરેશભાઈ પટેલની મુલાકાત


SHARE







મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સહિતનાઓએ કરી નરેશભાઈ પટેલની મુલાકાત

છેલ્લા ઘણા સમયથી કાગવડ ખોડલધામના સ્વપ્નદ્રષ્ટા નરેશભાઈ પટેલ રાજકીય પક્ષમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે જોકે હજુ સુધી તેમના દ્વારા કોઇ પણ પક્ષમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને છેલ્લા ઘણા દિવસોથી તેઓ નજીકના સમયમાં રાજકીય પક્ષ સાથે જોડાશે કે નહીં જોડાય તેની સ્પષ્ટતા કરશે તેવી વાતો કરી રહ્યા છે દરમિયાન કાગવડ ખોડલધામ ખાતે પટેલ બ્રાસ વાળા પરિવાર તરફથી ધજા ચડાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લામાંથી મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા, મોરબીમાં રહેતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મનોજભાઈ પનારા સહિતના ત્રીસથી વધુ આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓએ વર્તમાન રાજકીય સમીકરણ તેમજ પાટીદાર સમાજના ઉત્થાન માટેની નરેશભાઈ પટેલ સાથે ગોષ્ઠી કરી હતી તેવું જાણવા મળેલ છે






Latest News