મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

વાંકાનેર એસટી ડેપો દ્વારા ગુજરાત સ્થાપના દિવસે નવા પાંચ રૂટ શરૂ કરાયા


SHARE







વાંકાનેર એસટી ડેપો દ્વારા ગુજરાત સ્થાપના દિવસે નવા પાંચ રૂટ શરૂ કરાયા

 (શાહરૂખ ચૌહાણ) વાંકાનેર એસટી ડેપો દ્વારા ગુજરાત સ્થાપના દિવસે અને ગુજરાત એસટી સ્થાપના દિવસે વાંકાનેર ડેપો દ્વારા લોકોની માંગણીને લઇ નવા પાંચ રૂટ શરૂ કરવામાં આવ્યા જેમાં મોરબી થી સુરેન્દ્રનગર વાયા હળવદ અને વાંકાનેર થી બગદાણા વાંકાનેર થી માડોર મોરબી હાઉસિંગ હાઉસ થી રાજકોટ વાંકાનેરથી નલિયા આમ અલગ અલગ રૂટ શરૂ કરવામાં આવ્યા છે વાંકાનેર ડેપો દ્વારા શરૂ કરવામાં આવેલા નવા રૂટ તેમજ પુન શરૂ કરેલ રૂપને વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શિરસિયા અને જયુભા જાડેજા ડેપો મેનેજર કવિતાબેન ભટ્ટ દ્વારા એસ.ટી.ની બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી અને આ પ્રસંગેને અનુરૂપ આપી એ.ટી. એસ. ભરતસિંહ જાડેજા, એ. ટી. આઈ મહેબુબભાઈ લાહેજી, નિવૃત ડેપો મેનેજર એન. પી. જાડેજા, ડિરેક્ટર જયદેવસિંહ જાડેજા (જે. જે.), કેશિયર જે. બી. ઝાલા, ફ્યુલ ક્લાર્ક જનકસિંહ ઝાલા, જયદેવસિંહ ઝાલા, અશોક થુલેટીયા, રાજભા પરમાર, હમિદ કાદરી તેમજ બહોળી સંખ્યામાં કર્મચારીઓએ હાજરી આપી હતી સવારે ૧૦:૦૦ કલાકે વાંકાનેર-નલિયા, ૧૧:૫૫ વાંકાનેર-બગદાણા, ૧૯:૦૦ વાંકાનેર-મંડોર, મોરબીથી સુરેન્દ્રનગર, મોરબી જુના હાઉસિંગથી રાજકોટ, રાજકોટથી જુના હાઉસિંગના રૂટ શરૂ કરવામાં આવેલ છે જેથી મુસાફરોને સેવાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવે છે






Latest News