માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો
Breaking news
Morbi Today

હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા દર્દીઓ માટે વોકર- ટોયલેટ ખુરશીની વ્યવસ્થા કરાઇ


SHARE







હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા દર્દીઓ માટે વોકર- ટોયલેટ ખુરશીની વ્યવસ્થા કરાઇ

હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા દર્દીઓ (ઓરથોપેટીક) માટે ટોયલેટ ખુરશી તેમજ ચાલવા માટેની ઘોડી (વોકર) નવી મંગાવી પ્રોજેક્ટ મુકવામાં આવ્યો છે અને દર્દીઓ (ઓરથોપેટીક) કે જેને ટોયલેટ જવા માટે ટોયલેટ ખુરશીની જરૂર પડે છે. તેમજ ચાલવા માટે ઘોડી (વોકર) ની જરૂર પડે છે. તેવા દર્દી માટે  ડિપોઝિટ જમા કરાવી આ વસ્તુ તદન ફ્રિ મા આપવામાં આવશે અને આ વસ્તુ માટે માત્ર ૫૦૦ રૂપિયા ડિપોઝિટ આપવાની છે જે વસ્તુ પછી આપવા માટે આવે ત્યારે પરત આપી દેવામાં આવશે આ બંને વસ્તુ જો કોઈને જોઈતી હોય તો તેમણે વેલકમ શુઝ (ઓવિશ પટેલ) બ્રાહ્મણ ભોજન શાળા રોડ, હળવદ (9974215142) અને બોલ ગાર્ડ હાઉસ (અજજુભાઈ) ગીની ગેસ્ટ હાઉસ સામે, હળવદ (9586884462) વાળા પાસેથી મળશે આ ગૃપની સેવાકીય પ્રવૃતિમાં આર્થિક એમડીડી મળતી હોય છે ત્યારે આ પ્રોજેકટ માટે ધારીયા પરમાર ઈશ્વરભાઈ, સ્કાય સ્ટેપ સુઝ, મેહુલભાઈ સોની, ચિરાગભાઈ સોની, સંજયભાઈ માળી, રિધમ્ ટ્રેલર (અશોકભાઈ), અજજુભાઈ તરફથી સહકાર મળેલ છે અને આ પ્રોજેક્ટને સફળ બનાવવા ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદના પ્રમુખ અજજુભાઈ તથા ગ્રુપના સભ્યો જયદીપ અઘારાઓવિશ પટેલએ.ડી. સોલંકીસંજયભાઈ માળીવિશાલ જયસ્વાલભરતભાઈ ઠાકોરભાવિન શેઠ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News