મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

માળિયા(મી) કચ્છ નેશનલ હાઈવે ઉપર પુલનું કામ ચાલુ હોવાથી વારંવાર ટ્રાફિક જામ


SHARE





















માળિયા(મી) કચ્છ નેશનલ હાઈવે ઉપર પુલનું કામ ચાલુ હોવાથી વારંવાર ટ્રાફિક જામ

મોરબી જિલ્લામાથી માળીયા થઈને કચ્છ તરફ જવા માટેનો મુખ્ય હાઇવે પસાર થાય છે આ માળિયા કચ્છ નેશનલ હાઈવે ઉપર ઓનેસ્ટ હોટલ પાસે બનાવવામાં આવેલ પુલ જર્જરિત થઈ ગયો હતો જેથી કરીને આ પુલને રીપેર કરવા માટેનું કામ હાલમાં કરવામાં આવી રહ્યું છે  અને લગભગ આ કામ ચાર થી પાંચ મહિને પૂરું થાય તેવી શ્ક્યતા છે ત્યારે પુલના કામના લીધે ટ્રાફિક સમસ્યા માળિયા કચ્છ નેશનલ હાઈવે ઉપર વિકરાળ બની રહી છે અને લગભગ દરરોજ ટ્રાફિકજામ થાય છે અને વાહનોના થપ્પા લાગી જતાં હોય છે અત્યારે એક સાઇડનો રસ્તો બ્નધ કરીને એક જ રોડ ચાલુ રાખવામા આવ્યો છે જેથી કરીને ૨૪ કલાક ટ્રાફિકથી ધમધમતા હાઈવે ઉપર ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”

 










Latest News