મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી એલ.ઈ. કોલેજ વિનોદસિંહ રાઠોડનો નિવૃતિ વિદાય-સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબી એલ.ઈ. કોલેજ વિનોદસિંહ રાઠોડનો નિવૃતિ વિદાય-સન્માન સમારોહ યોજાયો

મોરબી એલ.ઈ. કોલેજ ખાતે પોતાની ફરજ પ્રત્યે ખુબ જ પ્રમાણિક અને નિષ્ઠાવાન એવા વિનોદસિંહ કેસરીસિંહ રાઠોડ વય મર્યાદાના લીધે આજે નિવૃત થઇ રહ્યા છે ત્યારે તેઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ડિપ્લોમા, એન્જિનિયરિંગ કોલેજ અને ડીગ્રી એન્જીનીયરીંગ કોલેજને પ્રિન્સીપાલ તથા પ્રોફેસરો અને અન્ય અધિકારીઓ સહિતના હાજર રહ્યા હતા અને વિનોદસિંહ કેસરીસિંહ રાઠોડ (૩૦)એ પ્રમાણિકતા સાથે સર્વિસ કરેલ હોય તેને અભિનંદન પાઠવ્યા હતા અને તેઓને વિદાય આપતા ઘણા બધાની આંખો હર્ષના આંસુથી છલકાઈ હતી સાથોસાથ મોરબી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓના સંગઠન દ્વારા પણ વિનોદસિંહ કેસરીસિંહ રાઠોડનો અલગથી સન્માન સમારંભ રાખવામા આવ્યો હતો






Latest News