મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પંચાયતની ક્રિકેટ ટીમ પાટણને હરાવીને કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ


SHARE







મોરબી જીલ્લા પંચાયતની ક્રિકેટ ટીમ પાટણને હરાવીને કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ

અમદાવાદ ખાતે રમાઈ રહેલી ૩૦મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં  મોરબીએ પ્રથમ ટોસ જીતી બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૧૧૭ રન ૯ વિકેટ ગુમાવીને બનાવ્યાં હતા જેની સામે પાટણ જીલ્લા પંચાયત ૮૭ રનમાં ઓલ આઉટ થતાં ૩૦ રને મોરબીનો વિજય થયો હતો. રાહુલ બળાઇએ લો સ્કોરિંગ મેચમાં ૫ વિકેટ ઝડપી હતી અને મેન ઓફ ધી મેચનો ખિતાબ મેળવેલ હતો અને સાગર વરસડા ૨૮ રન, મેહુલ વૈષ્ણવ ૨૩, વિશાલ પટેલ ૧૮ રન કરી ટીમને લડાયક સ્કોર સુધી પહોંચાડેલ હતી. મોરબી ક્રિકેટ ટીમના કેપ્ટન લલિત ગોહેલની રણનીતિ દ્વારા જીત મેળવેલ હતી. આ ટીમ મેનેજર દિનેશભાઇ હૂંબલ અને  કોચ તુષાર બોપલિયાની યાદી જણાવે છે.






Latest News