ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસો.ની કરાઇ રચના


SHARE







મોરબી તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસો.ની કરાઇ રચના

ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો વચ્ચે આની સ્થિતિ શું છે તે તમામ લોકો જાણે જ છે ત્યારે ભ્રષ્ટાચારને મૂળમાંથી ડામવા માટે મોરબી તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસો.ની રચના કરવામાં આવી છે અને આગામી તા.૭ થી તેનો પ્રારંભ થવા જઈ રહ્યો છે


મોરબી જીલ્લામાં ભ્રષ્ટાચાર દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે મોરબી તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસો.ની રચના કરવામાં આવી છે અને આગામી તા.૭ એપ્રિલ ગુરુવારે સવારે ૯ કલાકે તેની ઓફિસ શનાળા રોડ ઉપર આશાપુરા ટાવરમાં કાર્યરત કરવામાં આવશે આ કાર્યક્રમમાં આવવા માટે લોકોને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના માજી મેનેજરમોરબી તાલુકા સરપંચ એસો.ના માજી પ્રમુખ અને રાજપર ગ્રામ પંચાયતના માજી સરપંચ કરમશીબાપાએ આમંત્રણ આપ્યું છે સાથે જ આ એસો. દ્વારા આગામી દિવસોમાં વડાપ્રધાનને પત્ર લખીને દેશમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને ડામવા રજૂઆત પણ કરવામાં આવશે






Latest News