હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નદી ગામે ગેરકાયદે બાંધકામ સામે સ્ટે હુકમ


SHARE









મોરબીના જોધપર નદી ગામે ગેરકાયદે બાંધકામ સામે સ્ટે હુકમ

જોધપર નદી ગામ મુકામે આવેલ સર્વે નંબર-૧૬૦/૧ પૈકી ૫ વાળી જમીન બાબતે અરજદાર ભગવાનજી નાનજીભાઈ રાજપરા રહે. જોધપર નદી વાળાએ કાનજી ઓધા બરાસરા વિરુદ્ધ મોરબીની દીવાની અદાલતમાં કબજા અને માલિકી બાબતે દાવા કરેલ તેમજ વગર મંજૂરી ગ્રામ પંચાયત કરેચીની પૂર્વ મંજૂરીએ ગેરકાયદેસર બાંધકામ કરેલ હતું તે ગેરકાયદેસર બાંધકામ તોડવા તથા ગેરકાયદેસર રીતે કરેલ બાંધકામ પર સ્ટે ઓર્ડર મેળવવા ટી.ડી.ઓ. મોરબી સમક્ષ અરજદાર ભગવાનજી નાનજીભાઈ રાજપરાએ અપીલ દાખલ કરેલ હતી જે અપીલ અનુસંધાને અરજદાર તરફે રોકાયેલ વકીલ હર્ષદ ઓ.આંત્રેસાએ ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઇ તથા રેકર્ડ ધ્યાને લઈ ટી.ડી.ઓ. મોરબી દ્વારા અપીલ ચાલતા દરમ્યાન ગેરકાયદેસર રીતે કરેલ બાંધકામ સ્ટે કરવાનો હુકમ કરેલ છે.આ કેસમાં મોરબીના વકીલ પી.આર. પરમાર અને એચ.ઓ.આંત્રેસા રોકાયેલ હતા




Latest News