ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર
Breaking news
Morbi Today

મોરબીમાં શહિદ દિને નીલકંઠ વિદ્યાલય દ્વારા શહીદ સ્મૃતિ રેલી યોજાશે


SHARE





મોરબીમાં શહિદ દિને નીલકંઠ વિદ્યાલય દ્વારા શહીદ સ્મૃતિ રેલી યોજાશે

મોરબીમાં આવેલ નીલકંઠ વિદ્યાલય દ્વારા શહીદ સ્મૃતિ રેલી આયોજન કરવામાં આવ્યું છે અને નીલકંઠ વિદ્યાલયના ધો.૫ થી ૧૧ ના વિદ્યાર્થીઓ આપણા ભારત દેશની આઝાદીમાં મહામૂલ્ય ફાળો આપનાર ૭૫ જેટલા ક્રાંતિકારીઓની વેશભૂષામાં જોવા મળશે અને તેમની દેશ પ્રત્યેની નિષ્ઠા,ત્યાગ તેમજ તેમણે આપેલ અમૂલ્ય કુરબાનીની મોરબીના લોકો ને સ્મૃતિ અપાવશે. આ રેલીમાં ૨૦૦ વિદ્યાર્થીઓ આર્મી યુનિફોર્મમાં પરેડ કરશે, ૫૦ વિદ્યાર્થીઓ નેવી અને ૫૦ વિદ્યાર્થીઓ એર ફોર્સના યુનિફોર્મમાં પરેડ કરશે, મોરબીના એક્સ આર્મી ઓફિસર અને ક્રાંતિકારી સેના પણ રેલીમાં જોડાશે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. આ રેલીમાં નીલકંઠ વિદ્યાલયના ૭૫૦ વિદ્યાર્થીઓ જોડાશે અને પરેડ કરશે અને રેલીની શરૂઆત સવારે ૮:૩૦ કલાકે નીલકંઠ વિધાલયથી કરવામાં આવશે. તેવું જીતુભાઈ વડસોલાએ જણાવ્યુ છે






Latest News