ટંકારા તાલુકામાં હજારો બહેનોને રોજગાર આપતા રાખડીના ગૃહ ઉદ્યોગનું વાર્ષિક 10 કરોડનું ટર્નઓવર: મેટલ રાખડીની દેશભરમાં માંગ વાંકાનેરના નવાપરા અને હળવદના ગોલાસણમાં જુગારની 2 રેડમાં 9 શખ્સો પકડાયા માળીયા (મી)ના ભાવપર ગામે ઘરના ઓટલા ઉપર સુતેલ મહિલાને ઝેરી જનાવર કરડી જતા સારવારમાં મોત મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર
Breaking news
Morbi Today

મોરબીમાં તાત્કાલિક લોહી માટે આર્મી ઈમરજન્સી બ્લડ ગ્રુપ સક્રિય


SHARE





મોરબીમાં તાત્કાલિક લોહી માટે આર્મી ઈમરજન્સી બ્લડ ગ્રુપ સક્રિય

મોરબીમાં રહેતા જગદીશ વણોલ અને તેની ટીમ દ્વારા ઈમરજન્સી બ્લડની જરૂર કોઈને પણ હોય તો તાત્કાલિક તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે છે અને આ ૨૨ વર્ષનો યુવાન આ સેવામાં સતત અગ્રેસર રહે છે જે આજે ગૌરવ સમાન ગ્રુપ બન્યું છે.

જગદીશ વણોલના ગ્રુપમાં ૨૦૦ જેટલા સભ્યો છે જેમાં કોઈપણ ગ્રુપના લોહીની તાત્કાલિક જરૂર હોય ત્યારે વ્યવસ્થા થઈ જાય છે વણોલ જગદીશ જેઠાભાઈનું આ સેવા કાર્ય અનેક યુવાન માટે પ્રેરણાદાયી બને છે અને અનેક લોકોને લોહી આપી તેને તેમજ તેના ગ્રુપે માનવતા મહેકાવવાનુ કાર્ય કર્યું છે અને કોઈને તાત્કાલિક કોઈપણ ગ્રુપના લોહીની જરૂર હોય તો જગદીશ વણોલ ૯૫૧૦૩ ૭૬૪૧૧, નરોત્તમભાઈ ૯૭૨૫૪ ૫૩૬૪૨ અને ઉપસરપચ રસિકભાઈ ૭૬૦૦૫ ૮૩૩૭૭ નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News