મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈના નિવાસ સ્થાને દરજી જ્ઞાતિના ઘડિયા લગ્ન યોજાયા


SHARE











મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈના નિવાસ સ્થાને દરજી જ્ઞાતિના ઘડિયા લગ્ન યોજાયા

સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગે ખોટા ખર્ચ બંધ કરી સાદગી પૂર્વક ઘડિયા લગ્નપ્રસંગ યોજવા સંદેશ આપનાર મોરબી પાટીદાર સમાજની પહેલ રંગ લાવી રહી છે જે અંતર્ગત મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આ પ્રવૃત્તિને વેગ આપવા ઉત્સાહપ્રેરક જાહેરાત કરી હતી અને ઉમા ટાઉનશીપ મુકામે આવેલા તેમના નિવાસસ્થાને જે કોઈ સમાજ ઘડિયા લગ્નનું આયોજન કરશે તેઓને આ જગ્યા ઉપરાંત તેમના તરફથી ભોજન સમારંભનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવશે.દરમ્યાન દરજી જ્ઞાતિ દ્વારા ઘડિયા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી તેમજ પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડીયા, માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ સિરામિક ઉદ્યોગપતિ વેલજીભાઈ ઉઘરેજા (બોસ સીરામીક) તથા દરજી સમાજના પ્રમુખ સહિતના હાજર રહ્યા હતા અને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.






Latest News