મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા માધાપર ના ઝાપે શાકમાર્કેટમાં માસ્ક વિતરણ કરાયુ
Morbi Today
મોરબી નવયુગ મહિલા સાયન્સ કોલેજ માં સલાડ મેકિંગ કોમ્પિટિશન યોજાઇ
SHARE
મોરબી નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં સલાડ મેકિંગ કોમ્પિટિશન યોજાઇ
મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં સલાડ મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.કોમ્પિટિશનમાં ૯૦ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને વિવિધ પ્રકારના ફ્રુટ, શાકભાજી, કઠોળ, કંદમુળ વગેરેનો ઉપયોગ કરીને અવનવા પોષણયુક્ત અને ડેકોરેટીવ સલાડ બનાવ્યા હતા. કોમ્પિટિશનમાં મારડિયા સુજાના પ્રથમ ક્રમે, સદાતિયા ક્રિયાંશી દ્વિતીય ક્રમે અને તારપરા ભુમિએ તૃતીય ક્રમ મેળવ્યા હતો.કોમ્પિટિશનમાં સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા અને મેનેજિંગ ટ્રસ્ટી બલદેવભાઇ સરસાવાડીયાએ હાજર રહીને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.









