મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપરનો બનાવ: ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા ટાયરના જોટા નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત મોરબી નજીક કારખાનના માટી વિભાગમાં કામ કરતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન અને ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા હિન્દુ સંગઠનની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના એસોસીએશન ઓફ પિડિયાટ્રીશ્યનના હોદેદારો નિમાયા


SHARE







મોરબીના એસોસીએશન ઓફ પિડિયાટ્રીશ્યનના હોદેદારો નિમાયા

મોરબીના એસોસીએશન ઓફ પિડિયાટ્રીશ્યનના આગામી વર્ષ માટે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ છે.જેમાં સર્વાનુમતે પ્રમુખપદે ડો.હસમુખ સવસાણીની, સેક્રેટરી તરીકે ડો.ભાવેશ પરમારની અને ખજાનચી તરીકે ડો.જયેશ બોરસાણીયાની નિંમણૂક કરવામાં આવેલ છે.એસોસીએશન ઓફ પિડિયાટ્રીશ્યનએ મોરબીના બધા બાળરોગ નિષ્ણાત ડોક્ટરોનું સંગઠન છે તેના દ્વારા ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફની ટ્રેનિંગ માટેના સેમિનારો, બાળકોના વાલીઓને માર્ગદર્શન માટેના કાર્યક્રમો, જનજાગૃતિ અને વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે.મોરબીના બાળકોના ડોક્ટરના એસોસિએશનને લગતુ કોઈ કામ હોય તો સંસ્થાના પ્રમુખ ડો.હસમુખ સવસાણી કિલ્લોલ હોસ્પિટલ ખાતે અથવા સેક્રેટરી ડો.ભાવેશ પરમાર ધ્રુવ હોસ્પિટલનો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News