મોરબીમાં ફિટનેસ વુમન ગ્રુપના અગ્રણીના જન્મદિવસ નિમિતે રક્તદાન શિબિર યોજાઇ મોરબીના વોર્ડ નં. ૧૦માં ચાલતા વિવિધ વિકાસ કામોની મેયર, ચેરમેન અને કોર્પોરેટરે લીધી મુલાકાત ​​​​​​​મોરબીમાંથી છેલ્લા 8 દિવસમાં 25 ઢોર ડબ્બે પુરાયા મોરબી-માળીયા તાલુકાનાં ગામોમાં સીમા જાગરણ મંચની ટીમે દીકરીઓને આપી લ્હાણી મોરબી કલેક્ટરની હાજરીમાં વાંકાનેર તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો મોરબીના કલેક્ટર સ્વપ્નીલ ખરેએ લીધી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની મુલાકાત મોરબીમાં આવતીકાલે કોંગ્રેસની ખેડૂત આક્રોશ સભામાં પ્રદેશના પ્રભારી, પ્રમુખ, ધારાસભ્યો સહિતના રહેશે હાજર મોરબી જિલ્લામાં બાળમજૂરી પ્રથા નાબૂદી માટે એક માહિનામાં ૯ તરુણ શ્રમયોગીઓને મુક્ત કરાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ફિટનેસ વુમન ગ્રુપના અગ્રણીના જન્મદિવસ નિમિતે રક્તદાન શિબિર યોજાઇ


SHARE







મોરબીમાં ફિટનેસ વુમન ગ્રુપના અગ્રણીના જન્મદિવસ નિમિતે રક્તદાન શિબિર યોજાઇ

મોરબીમાં કાર્યરત ફિટનેસ વુમન ગ્રુપના અગ્રણી કાજલબેન આદ્રોજાના જન્મદિવસ નિમિતે મહેન્દ્રનગર ગામે આવેલ હરિગુણ રેસિડેન્સી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ સંસ્કાર ઇમેજિંગ સેન્ટર બ્લડ બેંકના સહયોગથી યોજાયો હતો અને રક્તદાન કેમ્પમાં ૯૦ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આટલું જ નહીં કાજલબેનના જન્મદિવસ નિમિત્તે એક દિવ્યાંગ વ્યક્તિને વ્હીલચેર પણ અર્પણ કરવામાં આવી હતી. આમ જન્મદિવસ નિમિતે રક્તદાન અને જરૂરિયાતમંદ વ્યક્તિને સહાય કરીને સેવાકીય કાર્યોને વેગ આપીને કાજલબેન આદ્રોજાના જન્મ દિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.




Latest News