અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

મોરબીની આર્ટસ કોલેજમાં NSSના સ્વયંસેવિકા બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા


SHARE





મોરબીની આર્ટસ કોલેજમાં NSSના સ્વયંસેવિકા બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે એન.એસ.એસ યુનિટ અંતર્ગત સ્વયં સેવકોનો અભિવાદન અને યુવા આપદા મિત્ર પ્રશિક્ષણ શિબિરનું ગત જાન્યુઆરી માહિનામાં આયોજન કર્યું હતું જેમાં જોડાયેલ સ્વયંસેવિકા બહેનોને પ્રમાણપત્રના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અધ્યક્ષ સ્થાને પ્રોફેસર કે.આર.દંગી હાજર રહ્યા હતા ત્યારે ડૉ. રામભાઈ વારોતરિયાએ એન.એસ.એસની સંપૂર્ણ વિગતો આપી હતી. એન.એસ.એસમાં બે વર્ષ દરમિયાન ઉત્સાહભેર કાર્ય કરનાર સર્વે સ્વયંસેવકોને સુંદર કામગીરી બદલ કે.આર. દંગીએ અભિનંદન આપ્યા હતા આ કાર્યક્રમને અંતે એન.એસ.એસના પ્રોગ્રામ ઓફિસર ડૉ. અતુલભાઈ ધ્રુવે આ વર્ષે કેવાં કેવાં કાર્યક્રમો કરવાના છે તેની માહિતી આપી હતી.




Latest News