મોરબીમાં ઘરેથી ચપ્પલ સિવડાવવા જવાનું કહીને નીકળેલ યુવતી ગુમ મોરબીમાં વિદ્યાર્થીઓના વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને રૂપિયા પડાવવાના ગુનામાં રીઢા ગુનેગારની ધરપકડ મોરબીમાં સ્વચ્છતાની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અધિકારી-સફાઈકર્મીઓનું કરાયું સન્માન મોરબીમાં પાંજરાપોળના સત્સંગ હોલમાં દીકરા-દીકરીના જન્મ દિવસની ઉજવણી કરીને રાણસરિયા પરિવારે લીધો ગૌસેવાનો લાભ મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ-હિસ્ટ્રી શીટરોના ઘરોમાં પોલીસની 25 જેટલી ટીમો દ્વારા ચેકિંગ મોરબી જિલ્લામાં કપાસ ક્રાંતિ યોજના હેઠળ સહાય મેળવવા ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે મોરબી ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસરની કરાર આધારિત જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાની સરકારી કચેરીઓની રદ્દી પસ્તીના ટેન્ડર માટે ફોર્મ મેળવી શકાશે
Breaking news
Morbi Today

મોરબીની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને ગુજરાતના ડે.ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીના હસ્તે બેસ્ટ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ઓફ ધી મોરબી ડિસ્ટ્રિક્ટ એવોર્ડ


SHARE







મોરબીની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને ગુજરાતના ડે.ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીના હસ્તે બેસ્ટ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ઓફ ધી મોરબી ડિસ્ટ્રિક્ટ એવોર્ડ

તાજેતરમાં મોરબીની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને ગુજરાતના  ડે.ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીના હસ્તે બેસ્ટ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ઓફ ધી મોરબી ડિસ્ટ્રિક્ટ ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.અમદાવાદ ખાતે યોજાયેલ આ ભવ્ય એવોર્ડ સેરેમનીમાં  ક્રિષ્ના હોસ્પિટલના ડો.વિનોદ કૈલા, કીર્તન કૈલા, ડો.મયુર જાદવાણી, ડો.મનોજ કૈલા, ડો. નીશીત સરડવા, ડો.સંદીપ ચાવડા, ડો. દ્રષ્ટિ શેતા એ હાજરી આપી અને ડે.ચીફ હર્ષભાઈ સંઘવીના હસ્તે આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકાર્યો હતો.આ એવોર્ડ માત્ર એક સન્માન નથી,પરંતુ આપ સૌના વિશ્વાસનું પ્રતીક છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના કરોડરજ્જુ સમાન અમારા સમગ્ર પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું
તમામ ડૉક્ટર મિત્રો
ઓપરેશન થિયેટરના એક્સપર્ટ આસિસ્ટન્ટ્સ
સર્વે નર્સિંગ અને અન્ય સ્ટાફગણ
મેનેજમેન્ટ અને ઇમરજન્સી ટીમ
આપ સૌની દર્દીઓ પ્રત્યેની સમર્પણ ભાવના, શ્રેષ્ઠ પરિણામ આપવાની ધગશ અને અથાગ મહેનતના ફળ સ્વરૂપે જ આપણે આ મહાન એવોર્ડ હાંસલ કરી શક્યા છીએ.
અમારો સંકલ્પ: સમગ્ર ગુજરાતના "દર્દી નારાયણ" ની સેવા માટે તથા હંમેશા શ્રેષ્ઠ સારવાર અને ઉત્તમ પરિણામ આપવા માટે, હું અને મારી ટીમ સદાય તત્પર રહીશું અને અવિરત પ્રયત્નો કરતા રહીશું.ખૂબ ખૂબ આભાર ! આપનો સ્નેહાધીન, સમગ્ર ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને શિવમ મલ્ટી સ્પેશિયાલિટી પરિવાર.
ટીમ
ડો.ભરત કૈલા
ડો.વિનોદ કૈલા
ડો.મનોજ વી કૈલા
ડો.બ્રિજેશ વી કૈલા
ડો.મયુર જાદવાણી
ડો.નીશીત સરડવા
ડો.સંદીપ ચાવડા
ડો.હાર્દિક ઘોડાસરા
ડો.મૌલિક અઘારા
ડો.રાહુલ કામરિયા
ડો. હાર્દિક ઘોડાસરા
ડો. આશિષ સરસાવાડીયા  
ડો. હિરેની ધોરીયાણી
ડો. દ્રષ્ટિ સેતા
ડો. ડેનિશ અઘારા
ડો. શ્યામ ફળદુ
ડો. પાર્થ સાણંદિયા
ડો.વૈભવ દફતરી
ડો. તેજસ જોગી
ડો. ઉત્કર્ષ પંચાલ
ડો. રવિ મેંઢા
ડો. હર્ષ કાલરીયા
ડો. ભૂમિ કોરડીયા
ડો. ક્રિષ્ના મેમકીયા
ડો. દેવાંગી ઉનાલિયા
ડો.યોગેન્દ્ર બરાસરા
ડો.નિતીન કાંજિયા
ડો. રીમા પરમાર
ડો. ખુશાલ પરમાર
ડો. મિલી મકવાણા
ડો. અભય તરપરા
ડો. પલ્લવી ઉઘરેજા
ડો. યુવરાજ ચુડાસમા
ડો. મીતેશ વરસડા
મી. દિનેશ પટેલ
મી. જીતેન્દ્ર માકાસણા
મી. જયેશ લોરિયા
મી. દિલીપ કૈલા
મિસ. શ્રદ્ધા ભટ્ટી
મિસ. રીના ચૌહાણ

http://mydvc.in//?d=krishnahospitals
Krishna multispecialty hospital,
Shanala road, Behind Mahesh hotel,
Pruthvirajpara, Morbi-1 ,PIN:363641,
Phone:(02822)224491,224492,227222
Mobile: 9825257493, 7574877712  Emergency helpline No.:9725530301

E-Mail: drvinodkaila@gmail.com krishnamultispecialtyhospital@gmail.com

Web: www.krishnahospitals.com






Latest News