મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું


SHARE







મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું

મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 9 માં કન્યા છાત્રાલય રોડથી બાયપાસ રોડ તરફ સરદારનગર સોસાયટી પાસે ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થયા બાદ વરસાદને કારણે રોડ પર પાણી ભરાવા અને કાદવ સર્જાવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. જેથી કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા, નૂતનબેન વિડજા, નવનિતભાઈ કુંડારિયા અને હિરેનભાઈ કરોતરાએ મહાપાલિકામાં રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈને સ્થળ પર મેટલ પાથરી રોડને સમથળ કરવામાં આવ્યો હતો. અને લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે ઉદ્યોગપતિ મુકેશભાઈ કુંડારિયાએ પોતાના ખર્ચે રોડ પર રોડ રોલર ફેરવવાની કામગીરી કરાવી હતી.






Latest News