મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક કારખાનાના કવાર્ટરમાં યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE







મોરબીના લાલપર નજીક કારખાનાના કવાર્ટરમાં યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો યુવાન રૂમમાં હતો ત્યારે ત્યાં તેને કોઈ કારણોસર  ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી યુવાનના મૃતદેહને હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

મૂળ ઓડિશાનો રહેવાસી અને હાલમાં મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ જેડ વિટ્રીફાઈડ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો સંજયભાઈ દુર્યોધનભાઈ મહંતો (43) નામનો યુવાનો પોતાના લેબર કવાર્ટરની અંદર હતો ત્યારે ત્યાં કોઈપણ કારણોસર તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મયુરભાઈ અઘારા રહે. લાલપર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ થઇ હતી. #morbi #મોરબી






Latest News