મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા


SHARE







મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા

મોરબી મહાપાલિકાના ANCD શાખા દ્વારા જુલાઈ 2026 સુધી જાહેર માર્ગ પર અડચણ રૂપ થતાં 3,502 રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે. અને વિવિધ વિસ્તારમાંથી તથા જાહેર માર્ગો પર રખડતાં ઢોર પકડીને મોરબી જિલ્લાની આજુ-બાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. આ તદુપરાંત 33 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ છે. અને 49 નાગરિકોના પેટડોગનું રજીસ્ટ્રેશન કર્યું છે. આ ઉપરાંત કુલ 2,920 પશુઓનું RFID તથા Tagging કરવામાં આવ્યું છે. અને RFID તથા Tagging ની કામગીરી આગામી સમયમાં પણ યથાવત રહેશે. તેવું અધિકારી જણાવ્યુ છે.






Latest News