મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના મોટા પ્રસાદ મંદિર ખાતે શનિ મહારાજની જન્મ જયંતી શનિ જયંતીની ઉજવણી કરાઇ


SHARE







મોરબીના મોટા પ્રસાદ મંદિર ખાતે શનિ મહારાજની જન્મ જયંતી શનિ જયંતીની ઉજવણી કરાઇ

મોરબીમાં અમાસની શનિ અમાવસ્યા નિમિત્તે મોરબીના મોટા પ્રસાદ મંદિર ખાતે શનિ મહારાજની જન્મ જયંતી એટલે કે શનિ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.મોરબીના દરબારગઢ પાસે આવેલા મોટા પ્રસાદ મંદિર ખાતે શનિ જયંતિ નિમિતે સાંજે મહા આરતી તેમજ પ્રસાદ રૂપે કેક કાપવાનું અને નાસ્તાનુ આયોજન કરાયું હતુ.મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિમાં શનિ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.તેમ પૂજારી માધવભાઈ પંડ્યા દ્વારા જણાવ્યું હતું.આ કાર્યને સફળ બનાવવા નિકુંજ મહેતા, હિતેશ પંડ્યા તથા શનિદેવ મીત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News