ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ


SHARE











મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ

હાલમાં ઉનાળાની કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે આ ગરમીમાંથી લોકોને રાહત મળે તેના માટે છાયડો અને ઠંડા પીણાં નો સહારો લેવામાં આવે છે ત્યારે મોરબીમાં આવેલા સિરામિક કારખાનાઓમાં 1200 ડિગ્રી તાપમાન વચ્ચે ટાઇલ્સ ભઠ્ઠીમાં બનતી હોય છે અને ત્યાં શ્રમિકો દ્વારા કામ કરવામાં આવતું હોય છે ત્યારે મોરબીના જુદાજુદા સિરામિક કારખાનામાં શ્રમિકોને ગરમીની સામે રક્ષણ મળે તેના માટે લિંબુ સરબત અને ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે મોરબીમાં લખધિરપુર રોડ ઉપર આવેલ લીવોલા ગ્રેનાઇટો નામના કારખાનામાં કામ કરતાં શ્રમિકો માટે ગરમીમાં રાહત મળી રહે તેના માટે લસ્સીનું વિતરણ કરવામાં આવ્યું હતું મોરબીના ઉદ્યોગકારો દ્વારા શ્રમિકો પાસે માત્ર મજુરી જ કરાવી એવી ભાવના નહી પરંતુ કૌટુંબિક ભાવનાથી કામ લેવામાં આવે છે. તેનું આ ઉતમ ઉદાહરણ છે.






Latest News