મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન


SHARE







મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન

મોરબી જીલ્લાની સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં મતદાન પૂર્ણ થયું છે ત્યારે મોરબી જીલ્લા પંચાયતમ પાંચ તાલુકા પંચાયત અને 3 પાલિકા માટે મતદારો દ્વારા ઉત્સાહ પૂર્વક મતદાન કરવામાં આવ્યું છે જો કે, મતદારોનો મિજાજ કોના તરફી છે તે હાલમાં કોઈ કહી શકે તેમ નથી.

મોરબી જીલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મોરબી જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયત અને ત્રણ પાલિકાની ચૂંટણીના મતદાનના આંકડા ઉપર નજર કરીએ તો મોરબી જીલ્લા પંચાયતમાં 71.09 ટકા, વાંકાનેર નગરપાલિકામાં 58.56 ટકા, માળિયા (મી.) નગરપાલિકામાં 71.92 ટકા અને ટંકારા નગરપાલિકામાં 81.27 ટકા મતદાન થાયુ છે જયારે માળિયા તાલુકા પંચાયતમાં 69.11 ટકા, મોરબી તાલુકા પંચાયતમાં 67.38 ટકા, હળવદ તાલુકા પંચાયતમાં 66.81 ટકા, ટંકારા તાલુકા પંચાયતમાં 73.16 ટકા અને વાંકાનેર તાલુકા પંચાયતમાં 77.81 ટકા મતદાન નોંધાયું છે.




Latest News