મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા


SHARE













આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા

આર્યભટ્ટ, લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા શ્રી નાની વાવડી કન્યા શાળા ખાતે આઈ.પી. ક્વિઝ સાથે થ્રીડી પ્રિન્ટીંગ સાથે વિદ્યાર્થીઓને પેટન્ટ, કોપીરાઈટ, ટ્રેડમાર્ક, ડિઝાઈન,હક્ક અને જી.આઈ. ની મહત્વતા તેમજ કઈ શોધ માટે શું લેવું જોઈએ તેની માહિતી તેમજ બૌધ્ધિક સંપદાના કાયદાઓ અને તેની મહત્વતા વિશે વિસ્તાર પૂર્વક સમજાવવામાં આવેલ.

આ કાર્યક્રમના સફળ આયોજન માટે શ્રી નાની વાવડી કન્યા શાળાના આચાર્ય સાગરભાઈ મહેતા તથા સર્વે શાળા પરિવારનો સંપુર્ણ સહયોગ મળ્યો હતો.આ કાર્યક્રમ દિપેનભાઈ ભટ્ટ  મુખ્ય સંયોજક મોરબી જીલ્લો તથા પાર્થભાઈ સોલંકી આઈ. પી. ઓફીસરએ જહેમત ઉઠાવી હતી.

 






Latest News