મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી પદે નિર્મલભાઇ જારીયાની વરણી થયા ઢોલ નગારા સાથે તેઓના નિવાસ સ્થાને આતિશબાજી


SHARE







મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી પદે નિર્મલભાઇ જારીયાની વરણી થયા ઢોલ નગારા સાથે તેઓના નિવાસ સ્થાને આતિશબાજી

મોરબી જિલ્લા ભાજપનું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાના મહામંત્રી તરીકે નિર્મલભાઇ જારીયાની વરણી કરવામાં આવી છે જેથી તેઓના નિવાસ્થાન ખાતે આતિશબાજી કરીને ઢોલ નગારા સાથે આ નિર્ણયને આવકારવામાં આવ્યું છે ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા

ગઈકાલે મોડી સાંજે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા જિલ્લા સંગઠનનું માળખું જાહેર કરવામાં આવ્યું છે જેમાં મહામંત્રી તરીકે મોરબીમાં જેલ રોડ ઉપર રહેતા નિર્મલભાઇ જારીયાની વરણી કરવામાં આવી છે જેથી કરીને મોરબીના જેલ રોડ ઉપર આવેલા તેઓના નિવાસ્થાન ખાતે આતિશબાજી અને ઢોલ નગારા સાથે લોકોએ આ નિર્ણયને આવકાર્યો હતો અત્રે ઉલ્લેખીએ છીએ કે નિર્મલભાઇ જારીયા અગાઉ જિલ્લા ભાજપની જે ટીમ હતી તેમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે સેવા આપતા હતા અને હવે તેઓની મોરબી જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રી તરીકે વરણી કરવામાં આવેલ છે.






Latest News