મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ


SHARE











મોરબીની શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ

રંગોત્સવ દ્વારા ૨૦૧૨ થી ભારતમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહેલ છે. જેમાં ઓશાંતિ વિદ્યાલયના કુલ ૭૨૯ વિદ્યાર્થીઓએ અલગ અલગ ક્ષેત્રમાં ભાગ લીધેલ હતો તેમાંથી ૧૩૫ વિદ્યાર્થીઓને મેડલ, સર્ટીફીકેટ અને ઈનામ મેળવેલ છે. સમગ્ર ભારતમાં પ્રથમ ૧૦૧ પુરસ્કાર લિયોનાર્ડો દા વિન્ચી પુરસ્કાર આપવામાં આવેલ છે જેમાં સમગ્ર ભારતમાં ૧૦૧ પ્રથમ એવોર્ડ આપવામાં આવ્યા તેમાં ઓમૂશાંતિ વિદ્યાલયના ધો. ૪ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી કંઝારીયા જયદીપ શાંતિલાલનો ગ્રુપમાં પ્રથમ નંબર આવતા સાયકલ, મેડલ, સર્ટીફીકેટ રંગોત્સવ દ્વારા આપવામાં આવેલ છે. કંઝારીયા જયદીપ શાંતિલાલ માત્ર ઓમૂશાંતિ વિદ્યાલય નહી તેમના કંઝારીયા પરિવાર અને સમગ્ર મોરબીનું ગૌરવ વધારેલ છે. શાળા દ્વારા કંઝારીયા જયદીપ શાંતિલાલને શુભેચ્છા પાઠવીને ઉત્તરોતર પ્રગતિ કરીને પરીવારનું નામ રોશન કરે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી.






Latest News