મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા બાર જ્યોતિર્લિંગના રહસ્યની માહિતી માટેનો વિશેષ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા બાર જ્યોતિર્લિંગના રહસ્યની માહિતી માટેનો વિશેષ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારે પટેલ નગરમાં સિદ્ધિદાતા હનુમાનજી મંદિર ખાતે સહુ ભક્તો માટે બાર જ્યોતિર્લિંગના આધ્યાત્મિક રહસ્ય વિશેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અને બાર જ્યોતિર્લિંગનું મહત્વ સમજી શિવની પૂજા કરીને તન તથા મનને પાવન કર્યું હતું આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી સંસ્થાના બી.કે સમજુ દીદી, બીકે કિંજલ દીદી અને બીકે જુલી દીદી ઉપરાંત અન્ય સેવાધારીઓએ ઉપસ્થિત રહીને બાર જ્યોતિર્લિંગની મહિમા વિશેની માહિતી અને જ્ઞાન મેળવ્યું હતું






Latest News