મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મહારાણા પ્રતાપની જયંતીની કરણી સેના-રાજપૂત સમાજના આગેવાનોએ કરી ઉજવણી


SHARE







મોરબીમાં મહારાણા પ્રતાપની જયંતીની કરણી સેના-રાજપૂત સમાજના આગેવાનોએ કરી ઉજવણી

મોરબી જિલ્લા કરણી સેના અને મોરબી રાજપૂત સમાજ દ્વારા માતૃભૂમિની સ્વાધીનતા માટે સંપૂર્ણ જીવન બલિદાન કરનાર વીરતા, પરાક્રમ, ત્યાગ અને દેશ ભક્તિના પ્રત્યેક વીર મહારાણા પ્રતાપની જયંતીની ઉજવણી કરવામાં આવી હતી અને મોરબીમાં સામાકાંઠે મૂકવામાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલહાર કરીને તેમના ગૌરવવંતી બલિદાન યાદ કરીને સમરંણાજલી અર્પકરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા કરણી સેના અને મોરબી રાજપૂત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News