મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પોષણ સંગમ કાર્યક્રમના અમલીકરણ બાબતે ૩૦ મે ના રોજ વર્કશોપ યોજાશે


SHARE







મોરબીમાં પોષણ સંગમ કાર્યક્રમના અમલીકરણ બાબતે ૩૦ મે ના રોજ વર્કશોપ યોજાશે

જિલ્લા પંચાયત ખાતે એન.એન.એમ.ના મિશન ડાયરેક્ટરશ્રી તથા આઈસીડીએસના ડેપ્યુટી ડાયરેક્ટરશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબીમાં પોષણ સંગમ કાર્યક્રમના અમલીકરણ બાબતે ૩૦ મે ના રોજ વર્કશોપ યોજાશે.

કમિશનરી આઈસીડીએસ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણની સંગમ ( Protocol For Management Of Malnutrition In Children)’ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જે અન્વયે મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત ખાતે તા. ૩૦ ના રોજ એન.એન.એમના મિશન ડાયરેક્ટર, આઈસીડીએસના ડેપ્યુટી ડાયરેક્ટર તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિમાં પોષણ સંગમ કાર્યક્રમના શુભારંભ અને અમલીકરણ બાબતે વર્કશોપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા ૩૦ ના રોજ સવારે ૧૦:૦૦ થી બપોરના ૧૩:૩૦ સુધીમાં રૂમ નંબર ૧૯, ગ્રાઉન્ડ ફ્લોર, મોરબી જિલ્લા પંચાયત ખાતે યોજાશે.






Latest News