મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે શ્રી શક્તિ ધામ ખાતે સમસ્ત ઝાલા પરિવાર દ્વારા દશાબ્દિ મહોત્સવ યોજાયો


SHARE













હળવદના માથક ગામે શ્રી શક્તિ ધામ ખાતે સમસ્ત ઝાલા પરિવાર દ્વારા દશાબ્દિ મહોત્સવ યોજાયો

હળવદ તાલુકાનાં માથક ગામે આવેલ શ્રી શક્તિ ધામ ખાતે સમસ્ત ઝાલા પરિવાર દ્વારા શ્રી શક્તિ માતાજીના મંદિર નિર્માણને દશ વર્ષ પૂર્ણ થતા દશાબ્દિ મહોત્સવ અંતર્ગત શ્રી સતચંડી મહાયજ્ઞ અને ગણેશજીની મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં શ્રી શક્તિ માતાજીની ઉપાસના આરાધના ભક્તિ ભાવ પૂર્વક કરવામાં આવી હતી. આ મહાયજ્ઞના આચાર્ય કુલ ગોર શાસ્ત્રી રાવલ ભૂપતરાય ભવાનીશંકર અને તેમના સાથી ભૂદેવો દ્વારા મહાયજ્ઞનું ધાર્મિક કર્યા મંત્રોચ્ચાર સાથે કરાવવામાં આવ્યું હતું. આ તકે સમસ્ત ઝાલા પરિવાર માથક દ્વારા તમામ ભાયું પરિવાર સહિતના લોકોનું ઉષ્માભેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.






Latest News