મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા સિંદુર રેલી યોજાઇ​​​​​​​ 


SHARE











મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા સિંદુર રેલી યોજાઇ 

મોરબી જિલ્લા મહિલા મોરચા દ્વારા ગઇકાલે મોરબી જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ ભાવનાબેન કૈલાના અધ્યક્ષ સ્થાને સિંદુર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી નગર દરવાજાના ચોકથી મહાનગરપાલિકા સુધીઆ રેલી યોજાઇ હતી. અને ત્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી કાર્યક્રમ પૂર્ણા કર્યો હતો. આ કાર્યક્રમમાં 150 જેટલી મહિલાઓએ પોતાના હાથમાં સિંદૂર યાત્રાના પ્લે કાર્ડ તથા સિંદુરની થાળી સાથે રાખીને નીકળી હતી આ રેલીમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી તેમજ મહિલા મોરચાની જિલ્લા, તાલુકા અને શહેર મહિલા મોરચાના પ્રમુખ સહિતની સમસ્ત ટીમ હાજર રહી હતી તેમજ સમાજના આગેવાન બહેનો પણ આ રેલીમાં જોડાયા હતા.






Latest News