મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે સ્વ. કિશનભાઇ કરોતરાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો


SHARE







મોરબીના ખાખરાળા ગામે સ્વ. કિશનભાઇ કરોતરાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીના ખાખરાળા ગામના સ્વ.કિશનભાઇ જગદીશભાઈ કરોતરાના જન્મદિવસ નિમિત્તે પ્રાથમિક  આરોગ્ય કેન્દ્ર ખાખરાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 25 જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું આ કેમ્પને સફળ બનાવવા માટે ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. જીવાણીભાઈ તેમજ સ્ટાફ અને જેમર્સ હોસ્પિટલથી આવેલ સ્ટાફ તથા ભગતસિંહ બ્લડ ડોનેશન ગ્રુપના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News