મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડેથી પસાર થતી કારમાં કોઈ કારણોસર લાગી આગ


SHARE











મોરબીના વાવડી રોડેથી પસાર થતી કારમાં કોઈ કારણોસર લાગી આગ

મોરબીના વાવડી રોડ પરથી બપોરના સમયે કાર પસાર થઈ રહી હતી ત્યારે કાર નંબર જીજે 2 સીપી 4127 માં કોઈ કારણોસર આગળના ભાગે એન્જિન પાસે આગ લાગવાની ઘટના બની હતી અને જોત જોતામાં ગાડીનું આખું એન્જિન આગની જપેટમાં આવી ગયું હતું જેથી કારમાં બેઠેલ વ્યક્તિ તાત્કાલિક નીચે ઉતરી જતાં કોઈ જાનહાની કે કોઈને ઈજા થયેલ નથી અને કારમાં આગ લાગી હોવા અંગેની જાણ મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કારમાં લાગેલ આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લેવામાં આવેલ હતી જો કે, આગ કાબુમાં આવી ત્યાર સુધીમાં કારમાં નુકસાન થયેલ છે.




Latest News