મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓએ રાજ્ય કક્ષાએ તૃતીય સ્થાન મેળવ્યું


SHARE







મોરબી વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓએ રાજ્ય કક્ષાએ તૃતીય સ્થાન મેળવ્યું

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા દર વર્ષે બાળકોમાં રહેલી કલાઓને  ખીલવવા અને વિકસાવવા માટે કલા  મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં તાલુકા, જિલ્લા અને ત્યારબાદ મધ્ય ગુજરાત ઝોન કક્ષાએ પ્રથમ આવ્યા બાદ રાજ્ય કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીનીઓએ પ્રાચીન ગરબા સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. ગુજરાત રાજ્ય કક્ષાએ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલનું નામ રોશન કરી, મોરબી જીલ્લાનું અને માતા-પિતાનું ગૌરવ વધારેલ છે. તે બદલ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીઆચાર્યા, શિક્ષકો, શાળા પરિવાર તેમજ રમત-ગમત સાંસ્કૃતિક વિભાગ અધિકારી હિરલબેન વ્યાસએ તમામને અભિનંદન પાઠવ્યા હતા.




Latest News