મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં રામનવમીની ઉજવણીની તૈયારી માટે કાલે હિન્દુ સમાજ-સર્વે હિન્દુ સંગઠનના આગેવાનોને બેઠક મળશે


SHARE







મોરબીમાં રામનવમીની ઉજવણીની તૈયારી માટે કાલે હિન્દુ સમાજ-સર્વે હિન્દુ સંગઠનના આગેવાનોને બેઠક મળશે

આગામી રામનવમીને ધ્યાને રાખીને શ્રી રામ જન્મ ઉત્સવને ભવ્ય રીતે ઉજવવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે તેના ભાગરૂપે અયોધ્યાપુરી મેન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે સમગ્ર સનાતનની હિન્દુ સમાજ અને સર્વે હિન્દુ સંગઠનના અધિકારી અને કાર્યકર્તાઓની બેઠકનું આયોજન કાલે રાતે કરવામાં આવ્યું છે.

મોરબીમાં સમગ્ર સનાતનની હિન્દુ સમાજ અને સર્વે હિન્દુ સંગઠનના અધિકારી અને કાર્યકર્તા ભાઈઓને જણાવ્યુ છેકે, આવતી કાલે શનિવારે તા.૨૨/૩ ના રોજ રાત્રે 9:00 વાગ્યે શ્રી રામ જન્મ ઉત્સવ અનુસંધાને એક મહત્વની બેઠક રાખેલ છે અને આ બેઠક અયોધ્યાપુરી મેન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે રાખેલ છે જેમાં બધા જ ભાઈઓ, બહેનો વડીલો અને સમગ્ર સમાજના અગ્રણી, અધિકારી અને સંગઠનના અધિકારી તથા કાર્યકર્તા હિન્દુ યોદ્ધાઓને આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. અને આ બેઠકમાં ધાર્મિક તહેવાર ભવ્ય અને દિવ્ય ઉજવવા માટેનું આયોજન કરવામાં આવશે. તેમજ રામ જન્મ ઉત્સવ હિન્દુ  વિજય યાત્રાનું આયોજન કરવામાં આવશે તેની ચર્ચા કરવામાં આવશે.






Latest News