ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા ડૉ. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજાએ એમડી મેડિસિનની ફાઇનલ પરીક્ષા પાસ કરી


SHARE







મોરબીમાં રહેતા ડૉ. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજાએ એમડી મેડિસિનની ફાઇનલ પરીક્ષા પાસ કરી

 મૂળ સગાડિયા (ધ્રોલ) હાલ મોરબીના વતની ડૉ. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજાએ ખુબ જ અઘરી ગણાતી એમડી મેડિસિનની ફાઇનલ પરીક્ષા ગુજરાત યુનિવર્સટીમાંથી ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી છે.

તાજેતરમાં હોનહાર ફિઝિશિયન ડો. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજા (એમડી મેડિસિન) અને ડો. હીતીક્ષાબાના લગ્ન યોજાયા હતા જેમાં ગીર સોમનાથ કલેકટર ડી.ડી. જાડેજા, આઈ.કે. જાડેજા, ડો. જયેન્દ્રસિંહ જાડેજા, રુદ્રદત્તસિંહ વાઘેલા, યુવા સંઘના મહામંત્રી નીરુભા ઝાલા, ઉદ્યોગપતિ દિલુભા જાડેજા અને ઇન્દુભા જાડેજા (વવાણીયા), રુદ્રસિંહ ઝાલા, મોરબી રાજપૂત સમાજના પ્રમૂખ દશરથસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા (રંગપર), બાલુભાબાપુ (પીલુડી) સહિતના અનેક આગેવાનો અને અધિકારીઓએ સહિતના હાજર રહ્યા હતા અને હાલમાં ડૉ. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજાએ ખુબ જ અઘરી ગણાતી એમડી મેડિસિનની ફાઇનલ પરીક્ષા ફર્સ્ટ ક્લાસ સાથે ગુજરાત યુનિવર્સટીમાંથી પાસ કરી છે. જેથી તેઓને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.






Latest News