મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સાંસદના જન્મદિવસ નિમિત્તે ફ્રુટ વિતરણ કરાયું


SHARE







મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સાંસદના જન્મદિવસ નિમિત્તે ફ્રુટ વિતરણ કરાયું

કચ્છ મોરબી સાંસદ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ તબીબ ડોક્ટરોનું સન્માન સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી કે.એસ. અમૃતિયા, મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, નીરજભાઈ ભટ્ટ, કાજલબેન ચંદીભમ્મર, મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા પંચાયત ચેરમેન અશોકભાઈ ચાવડા, મોરબી શહેર મહિલા મોરચા પ્રમુખ અલ્પાબેન કક્ક, મોરબી  શહેર યુવા મોરચા પ્રમુખ જયદીપભાઇ કંડિયા, આશિફ ભાઈ ઘાંચીમહિલા મોરચા મહામંત્રી નિર્મલાબેન  હડીયલ સહિતના ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને કચ્છ મોરબી સંસદના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ આયોજન મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કરવામાં  આવેલ હતું તેવું જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર અને મહામંત્રી બળવંતભાઈ સનારીયાએ જણાવ્યુ છે અને આ આયોજનને સફળ બનાવવા માટે સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News