મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના વિપ્ર પરિવારની દીકરીએ કાયદાશાખામાં સૌરાષ્ટ્ર યુનિ.માં પ્રથમ ક્રમ મેળવીને ત્રણ ગોલ્ડમેડલ હાંસેલ કર્યા


SHARE







મોરબીના વિપ્ર પરિવારની દીકરીએ કાયદાશાખામાં સૌરાષ્ટ્ર યુનિ.માં પ્રથમ ક્રમ મેળવીને ત્રણ ગોલ્ડમેડલ હાંસેલ કર્યા

મોરબીમાં રહેતી અને પ્રભાબેન પટેલ લો કોલેજમાં અભ્યાસ કરતી દેવાંગી નરેશભાઈ વ્યાસ કે જેને સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૪૨,૦૦૦ વિધાર્થીઓ અને સંલગ્ન કૉલેજોમાંથી કાયદાશાખા એટલે કે LL.B માં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે અને અકે નહીં ત્રણત્રણ ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યા છે જેથી કરીને ગોલ્ડમેડાલિસ્ટ જેવી સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરીને આ દીકરીએ તેના પરિવાર તેમજ મોરબી શહેર, મોરબીની પ્રભાબેન પટેલ લો કોલેજ તથા બ્રહ્મસમાજનું નામ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રોશન કર્યું છે જેથી કરીને આ દીકરીને ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે.






Latest News