મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા શિવાજી જન્મજયંતી ઉજવણી કરાઇ


SHARE







મોરબી એબીવીપી દ્વારા શિવાજી જન્મજયંતી ઉજવણી કરાઇ

મોરબીમાં એબીવીપી દ્વારા દર વર્ષે 19 ફેબ્રુઆરીએ શિવાજી જન્મજયંતી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતીની ઉજવણી કરાઇ હતી અને ત્યારે મોરબીના જેલ ચોક પાસે આવેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારે એબીવીપીના હોદેદારો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News