મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં લીઓ ક્લબ દ્વારા ચેસ ટુર્નામેન્ટ યોજાઈ


SHARE







મોરબીમાં લીઓ ક્લબ દ્વારા ચેસ ટુર્નામેન્ટ યોજાઈ

મોરબીમાં લીઓ કલબ ઓફ મોરબી સિટી દ્વારા ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેસ ટુર્નામેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે મોરબીના કમિશનર સ્વપ્નિલ ખરે તેમજ લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કરછના પાસ્ટ ફર્સ્ટવાઇસ ગવર્નર રમેશભાઈ રૂપાલા, નીલકંઠ વિધાલયના જીતુભાઈ વડસોલા હાજર રહ્યા હતા અને ત્યારે કમિશનર સ્વપ્નિલ ખરેએ પણ ચેસની રમતમાં હાથ અજમાવ્યો હતો સ્પર્ધામાં જૈનિલ પટેલ, અચ્યુત વરસડા, દીપ પરમાર, હિમાંશુ પાટડિયા, કિશન ભુવાને રોકડ પુરસ્કાર તેમજ બધા સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે લીઓ ક્લબ મોરબી સિટીના પ્રમુખ વૃતિક બારા તેમજ ઉર્વેશ માણેક, વાસુ રૂપાલા, બંસી રૂપાલા, હાર્દિક, હેલી કોટેચા, કલબ ચાર્ટર પ્રેસિડેન્ટ ક્રિષ્ના રૂપાલા તેમજ લાયન્સ ક્લબ મોરબી સિટીના ટી.સી. ફુલતરીયા, ઉપેશ પાડલીયા, રશ્મિકા રૂપાલા સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.






Latest News