મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં લગ્ન પ્રસંગના કપડા ભરેલ થેલી ખોવાયેલ


SHARE







મોરબીમાં લગ્ન પ્રસંગના કપડા ભરેલ થેલી ખોવાયેલ

મોરબીમાં મહિલાના બ્લાઉઝના કાપડની થેલી ખોવાયેલ છે. જે મોરબીના નાલંદા કીટસ, અવની ચોકડી, ઉમિય સર્કલથી મેગા બ્યુટીપાર્લરથી હાઉસિંગ બોર્ડ, પંચાસર રોડ, નાની કેનાલ રોડથી સનરાઇઝ વિલા સુધીમાં રસ્તામાં બ્લાઉઝ ભરેલ કાપડની થેલી ખોવાયેલ છે. અને આ થેલી ઉપર પલખેલ છે. તેમજ અંદર બ્લાઉઝના કાપડ હતા. જે કાપડ લગ્નના ઓર્ડર માટે આપેલ હોય જેમાંથી બ્લાઉઝ બનાવી પરત કરવાના હોવાથી કોઈપણને થેલી મળી આવે તો મો. 90990 77477 અમિતભાઈ મેરજાનો સંપર્ક કરવા માટે અપિલ કરેલ છે.






Latest News