મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામેથી મળી આવેલ નવજાત બાળકને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીના મકનસર ગામેથી મળી આવેલ નવજાત બાળકને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકાના મકનસર ગામે આવેલ પ્રેમજીનગર વિસ્તારમાં રોડની સાઈડમાંથી તાજુ જન્મેલ નવજાત બાળક મળી આવ્યું હતું. જેની જાણ થતા પોલીસ સ્થળ ઉપર પહોચી હતી અને તેને ૧૦૮ વડે સારવારમાં લઈને આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણી મહિલા સામે ગુનો નોંધાયો છે. અને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં રોડની સાઈડમાંથી સોમવારની રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં તાજુ જન્મેલ બાળક મળી આવ્યું હતું અને આ નવજાત બાળકને ૧૦૮ વડે મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવમાં બાળકને ત્યજી દેનાર અજાણી મહિલાની સામે મકનસર પ્રેમજીનગર ખાતે રહેતા જયેશભાઇ વેલજીભાઇ શેખવા (૩૫)એ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને મહિલાની શોધખોળ શરૂ કરી છે અને આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ.બગડા તથા રાઇટર વાસુદેવભાઈ સોનગ્રા ચલવી રહ્યા છે






Latest News