મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં ટીબીનો સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો


SHARE







મોરબીની સબ જેલમાં ટીબીનો સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો

100 Days intensified  Campaign નો હેતુ ટીબીના નવા કેસ વહેલી તકે શોધી, નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર શરૂ કરીને  જાહેર આરોગ્યમાં સુધારો લાવવાનો  છે.  આ અભિયાનના ભાગ રૂપે જિલ્લા ક્ષય કેન્દ્ર  દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય  અધિકારી  ડો.પી.કે. શ્રીવાસ્તવ  તથા જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ  અજાણાના માર્ગદર્શન  હેઠળ મોરબીની સબ જેલમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 340 બંદીવાનનું ટીબી સ્ક્રીનીંગ, HIV, HBV, HCV, RPR ની તપાસ  કરવામાં આવેલ હતી આ કેમ્પને સફળ બનાવવા મોરબી સબ જેલના  અધિક્ષક એચ.એ. બાબરીયા, જેલર એ.આર. હાલપરા સહિતના સ્ટાફ તરફથી સહકાર મળ્યો હતો અને આરોગ્યના સ્ટાફે કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.






Latest News