મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના માળિયા-હળવદ તાલુકાનાં અગરીયાઓને ટેન્કરથી પીવાનું પાણી આપવાનું શરૂ


SHARE











મોરબી જિલ્લાના માળિયા-હળવદ તાલુકાનાં અગરીયાઓને ટેન્કરથી પીવાનું પાણી આપવાનું શરૂ

મીઠાના રણમાં કાળી મજૂરી કરીને મીઠું પકડવાતા અગારીયાઓને પીવાના પાણીના પણ ફાંફા હોય છે ત્યારે આ મુદે અગરિયા હિતરક્ષક મંચના મારૂતસિંહ બારૈયાએ મોરબી જિલ્લા પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર, હળવદ તાલુકાના નાયબ કાર્યપાલક ઈજનેર અને માળિયા તાલુકાના નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી હતી અને માળિયા (મી) તેમજ હળવદ તાલુકાના રણ વિસ્તારોમાં અગરીયાઓને પીવાના પાણી માટેની સુવિધા કરવામાં આવે તેવી માંગ કરી હતી અને અગરિયા પરિવારોને પીવાનું પાણી ટેન્કરો મારફતે આપવામાં આવે અનિવાર્ય હતું જેથી કરીને માળિયા અને હળવદ તાલુકાના રણ વિસ્તારમાં અગરીયાઓ માટે પીવાના પાણીના ટેન્કરો શરૂ કરવામાં આવ્યા છે.






Latest News