મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા યોજાશે


SHARE







મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા યોજાશે

મોરબીમાં જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 4/1 ના રોજ સભા રાખવામા આવેલ છે. મોરબી જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ જીવણભાઈ એસ. ડાંગરએ જણાવ્યુ હતું કે, જિલ્લા પેન્શનર સમાજના આજીવન સભાસદો માટેની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સામાન્ય સભામાં રજિસ્ટ્રેશન ફી 300 રૂપિયા રાખવામાં આવેલ છે. અને આગામી તા 4 ને શનિવારે સવારે 8:00 કલાકે મોરબીના ધરમપુર રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સામાન્ય સભા રાખવામા આવેલ છે. 






Latest News