મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટાભેલા ગામનો યુવાન આર્મીની ટ્રેનીંગ પુર્ણ કરીને આવતા ભવ્ય સ્વાગત કરાયું


SHARE







માળીયા (મી)ના મોટાભેલા ગામનો યુવાન આર્મીની ટ્રેનીંગ પુર્ણ કરીને આવતા ભવ્ય સ્વાગત કરાયું

માળીયા (મી) તાલુકાના મોટાભેલા ગામનો યુવાન  મોઢુતરીયા લાલજીભાઈ નાગજીભાઈ આર્મીની ટ્રેનીંગ પુર્ણ કરીને ઘરે આવેલ છે ત્યારે પીપળીયા ચાર રસ્તાથી મોટાભેલા ગામ સુધી ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગામવાસીઓ તથા સગા સંબંધીઓ દ્વારા તેનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના ગામના નામને રોશન કરનાર યુવાનનું ભારત માતા કી જય, વંદેમાતરમ્ ના નારા સાથે ગામમાં સ્વાગત કર્યું હતું. આ તકે ગામ પંચાયતના સરપંચ તેમજ સમગ્ર ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારે આ યુવાન તેના માતા પિતાને સલામી આપીને ગર્વ ભેર ભેટી પડ્યો હતો.






Latest News